ધોળકાના કરિયાણા ગામે માટી ભરેલા ડમ્પરે ત્રણ લોકોને કચડ્યા ત્રણ ના મોત નીપજયા - At This Time

ધોળકાના કરિયાણા ગામે માટી ભરેલા ડમ્પરે ત્રણ લોકોને કચડ્યા ત્રણ ના મોત નીપજયા


અમદાવાદ : ધોળકા ના કરિયાણા ગામે માટીભરેલા ડમ્પરો બેફામ બન્યા
ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ના માટી પુરાણ કરતા ડમ્પરે કર્યો અકસ્માત
હિમાલય નામની અજેન્સી ના ડમ્પરો ઓવરલોડ માટી ભરી ને દોડે છે બેફામ
માટી ભરેલા ડમ્પરે બાઈક સવારો ને કચડ્યા માટી ભરેલા ડમ્પર ચાલકે રિવેશ મારતા બાઈક ચાલક ને કચડ્યા
ઘટનાસ્થળ પર ત્રણ ના મોત મોત નિપજયાં હતા
પિતા પુત્ર પુત્રી એમ ત્રણ ના મોત થયા હતા
પિતા સાથે છ વર્ષ ના પુત્ર પુત્રી ના પણ મોત થયા હતા
કોઠ પોલીસ અને ગામ લોકો 108 સ્થળ પર
બેફામ બનેલા ઓવરલોડ માટી ના ડમ્પરો એ ત્રણ માસુમ ને ભરખી ગયા
જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી નહિ કરાય ત્યાં સુધી મૂર્ત દેહો સીકરવાનો કર્યો ઇન્કાર
ગામ લોકો માં ડમ્પર ચાલકો માં રોષ
ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર
ડમ્પરચાલક ઝડપથી ઝડપી પાડવામાં આવે કડક માં કડક સજા થવી જોવી તેવી ગ્રામજનો ની માંગ

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon