નેત્રંગ માં રોગચાળો વધુ ફેલાતા બરોડા ની મેડિકલ કૉલેજ ની રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા નેત્રંગ માં વિસિત કરવામાં આવી
*આજરોજ નેત્રંગ ગામનાં રોગચાળા અંતર્ગત રાજ્ય કક્ષાએથી મળેલ સૂચના મુજબ વડોદરા મેડિકલ કોલેજની repid રિસ્પોન્સ ટીમ ના ચાર સભ્યો ડો. રાહુલ ડામોર (PSM) વિભાગ, ડૉ. સંદીપ માઈક્રો ( બાયોલોજી વિભાગ ) ડો. બંસરી ( મેડિસિન વિભાગ )ડૉ. રિન્કી મેડમ ( બાળકો નો વિભાગ ) દ્વારા તેમજ એપેડેમિક ઓફિસર ડો. નિલેશ પટેલ તેમજ એપેડીમિક લોજિસ્ટ ડો. કોમલ મેડમ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. એ. એન સિંઘ સાહેબ દ્વારા નેત્રંગના અસરગ્રસ્ત વિસ્તારમાં તેમજ પાણી નાં સ્રોતો ની તપાસ કરવાના આવી .તેમજ અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું*.......
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.