ડભોઈ તાલુકા ના તરસાણા ગામે ઐતિહાસિક દરગાહ હઝરત ગેબન શા દાદા દરગાહે ઉર્સ ની ઉજવણી - At This Time

ડભોઈ તાલુકા ના તરસાણા ગામે ઐતિહાસિક દરગાહ હઝરત ગેબન શા દાદા દરગાહે ઉર્સ ની ઉજવણી


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઈ તાલુકા ના તરસાણા ગામે ઐતિહાસિક દરગાહ હઝરત ગેબન શા દાદા દરગાહે ઉર્સ ની ઉજવણી ભારે ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી જેમાં આજુબાજુના ગામો માં થી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા કોમી એકતા ની મિશાલ એવા હજરત ગેબન શા દાદા ની દરગાહે હિન્દુ મુસ્લીમ શ્રદ્ધાળુઓ એ પોતાની માનતા પૂરી થતા ફુલ ચાદર અર્પણ
કરે છે ઝુલુસ

દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું ત્યાં દરગાહ શરીફ પર ફુલ ચાદર ચઢાવીને સમગ્ર દેશમાં અમન ભાઈ ચારા બની રહે અને દેશમાં જે હોસ્પિટલોમાં મોટી બીમારીઓમાં સપડાયા હોય તેઓની તંદુરસ્તી માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી ઉર્સ પ્રસંગે
મેળા જેવુ વાતાવરણ જણાતુ હતુ મોટી સંખ્યામાં ભાઈ બહેનો બાળકો એ ઉર્સ પ્રસંગ અને મેળાની મજા માણી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.