સોમનાથ મંદિર (જૂનું સોમનાથ મંદિર)  ના શિવલિંગ થાડાને ચાંદી થી મઢાયું – AT THIS TIME

સોમનાથ મંદિર (જૂનું સોમનાથ મંદિર)  ના શિવલિંગ થાડાને ચાંદી થી મઢાયું

, વિશ્વ પ્રશિદ્ધ સોમનાથ મંદિર ની સામે આવેલ પ્રાચીન અહીલ્યાબાઈ સોમનાથ મંદિર (જૂનું સોમનાથ મંદિર) શિવલિંગ થાડા ને અમદાવાદ ના એક ભાવિક એ ૫૦ કિલો ચાંદી તેમજ સોમનાથ ટ્રસ્ટે તેમાં ૧૮ કિલો ચાંદી ઉમેરી કુલ ૬૮ કિલો ચાંદી થી શિવલિંગ ના થાડા ને મઢાયું. આ પ્રસંગે લઘુ રુદ્ર યગ્ન અને મહા પુજા યોજાઇ.

 

રિપોર્ટ: ભાસ્કર વૈધ સોમનાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    
Translate »