ઇસનપુર પોલીસે ચોરીની એકટીવા સાથે એક ઇસમને પકડી દાણીલીમડા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો ગુનો શોધ્યો.

ઇસનપુર પોલીસે ચોરીની એકટીવા સાથે એક ઇસમને પકડી દાણીલીમડા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો ગુનો શોધ્યો.


મે.પોલીસ કમિશ્નર સા.શ્રી અમદાવાદ શહેર તથા મે.સયુક્ત પોલીસ કમિશ્નર શ્રી સેકટર-૨ સાહેબ તથા મે.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ સાહેબ તથા મે.મદદનીશ પો.કમિ.શ્રી " જે" ડીવીઝન સાહેબના ઓ તરફથી મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા વણ શોધાયેલ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના ઓ મળતી હોય જે બાબતે પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.ડી.ગોહીલ સા.ઇસનપુર પોલીસ સ્ટેશનનાઓના સિધા માર્ગદર્શન અને સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ
ડી.જે.લકુમનાઓ સર્વેલન્સ સ્કોડના માણસો ની સાથે ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા ફરતા હતા દરમ્યાનમા તા.૧૭/ ૦૧/૨૦૨૩ ના કલાક ૨૧/૪૫ વાગે શાહઆલમ દરવાજા પાસેથી અ.પો.કો
ભરતભાઇ લક્ષ્મણભાઇ તથા અ.પો.કો સુનિલ બુધાભાઇ નાઓની સયુક્ત બાતમીથી આરોપી
મહંમદસૈયદહસેન સ/ઓ ઇદ્રીશભાઇ સીદ્દીક ભાઇ શેખ ઉ.વ-૫ રહે,મ.નં એ/૩ બેનજીર સોસાયટી રસુલાબાદ શાહઆલમ ઇસનપુર અમદાવાદ શહેરનાને એક નંબર પ્લેટ વગરની હોન્ડા એકટીવા જેનો એન્જીન નંબર - JF50E71227880 તથા ચેસીસ નંબર - ME4JF502KE7227864 કિંમત રૂપિયા ૨૦,૦૦૦/ ના મુદ્દામાલ સાથે પકડી પાડી દાણીલીમડા પોલીસ સ્ટેશન ગુના નંબર પાર્ટ- એ- ૧૧૧૯૧૦૧૨૨૩૦૦૫૮૮ ૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »