મલેકપુર ખાતે ગોલ્ડ મેડલ કંપની દ્વારા વાયરમેનો માટે સેમીનારનું આયોજન.
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે ઈન્ડીયાની નંબર વન કંપની ગોલ્ડ મેડલ કંપની દ્વારા વાયરમેનો માટે સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું.જયારે ગોલ્ડ મેડલ કંપનીની પ્રોડક્ટસ વિશે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ હતુ..આ સમગ્ર સેમીનારનું આયોજન રુહી ઈલેક્ટ્રોનિકના રાહુલ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.અને કંપનીની પ્રોડક્ટ હોલસેલ તેમજ રીટલરના ભાવે પણ મળી જસે તેવી માહિતી આપવામાં આવેલ હતી.જયારે વાયરમેનોને કંઈ રીતના કામગીરી કરવી તેના વિશે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.અને મલેકપુર પંથકના મોટી સંખ્યામાં વાયરમેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
