યુવા ભાજપ ટીમ દ્વારા આજે વિંછીયા મુકામે પ્લે કાર્ડ નુ આયોજન કરવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7kdsifen56t9yoq3/" left="-10"]

યુવા ભાજપ ટીમ દ્વારા આજે વિંછીયા મુકામે પ્લે કાર્ડ નુ આયોજન કરવામાં આવ્યું.


શ્રી *નરેન્દ્રભાઈ મોદી* સાહેબના પ્રધાનમંત્રી પદના 8 વર્ષનો સમયગાળો પૂર્ણ થયાના,સુશાસન સપ્તાહ અંતર્ગત વિંછીયા યુવા ભાજપ ટીમ દ્વારા આજે વિંછીયા મુકામે *પ્લે કાર્ડ* નુ આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે યુવા પ્રમુખ *લાલભાઈ ગઢવી* મહામંત્રી *ત્રિવેદી વિપુલભાઈ* મહામંત્રી *ધર્મેશભાઈ ઓળકીયા* ઉપપ્રમુખ *મહેશ ડેકાણી* ઉપપ્રમુખ *પ્રવીણભાઈ મીઠાપરા* અને યુવા ટીમ ના તમામ હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પક્ષ ના વરિષ્ઠ કાર્યકર્તા *જેન્તીભાઇ બાવળીયા* તેમજ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા હાજર રહ્યા હતા. અને લોકો ને જાહેર સ્થળ પર વિવિધ સરકારી યોજનાઓ થી માહિતગાર કર્યા હતા.

અશરફ મીરાસૈયદ વિછીયા મો 9723562786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]