મહીસાગર જીલ્લા ભાજપ દ્વારા લુણાવાડા ખાતે ધારણા કાર્યક્રમ યોજાયો - At This Time

મહીસાગર જીલ્લા ભાજપ દ્વારા લુણાવાડા ખાતે ધારણા કાર્યક્રમ યોજાયો


આજરોજ લુણાવાડા ખાતે સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબે અનામત વિરોધી કૉંગ્રેસ પાર્ટી ST - SC અને OBC અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઇરાદાને ભારતીય જનતા પાર્ટી મહીસાગર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

આ તકે ગાંધીનગરના પૂર્વ મેયર શ્રીહિતેશભાઈ મકવાણા, જીલ્લા પ્રમુખશ્રી દશરથભાઈ બારીયા, મહામંત્રીશ્રી રાવજીભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન ખાંટ, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ વળવાઇ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીવાડ, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય બક્ષીપંચ મોરચો અજમેલસિંહ પરમાર મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ચંદ્રસિંહ પરમાર જીલ્લા એસ.સી. મોરચાના પ્રમુખશ્રી દિપકભાઈ ચાવડા, લુણાવાડા શહેર પ્રમુખશ્રી હિમાંશુભાઈ શાહ, પોપટભાઈ ડિંડોર, પાલિકાના કોર્પોરેટરશ્રીઓ સહિત પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.