માંગરોળના લેખક તથા આ.સી પ્રોફેસર તેવા ડો સચિન જે પીઠડીયાનો આજે જન્મ દિવસ - At This Time

માંગરોળના લેખક તથા આ.સી પ્રોફેસર તેવા ડો સચિન જે પીઠડીયાનો આજે જન્મ દિવસ


જુનાગઢ જીલ્લાના માંગરોળ નિવાસી શ્રી જયંતિલાલ પીઠડીયા અને ઉષાબેન પીઠડીયા ના પુત્ર સરકારી વિનયન કોલેજ ભેંસાણ આસીસ્ટન્ટન પ્રોફેસર,વગૅ 2 અઘિકારી એવા
ડો સચિન જે પીઠડીયાનો આજે જન્મ દિવસ ,આ તકે બહેન દિપ્તી પીઠડીયા ,કુટુબમા સભ્ય, કમલ મામા, ભરતમામા ,પ્રકાશમામા તથા કોલેજ પરિવારના સભ્યો, ,મીત્ર મંડળ, કોલેજ સ્ટાફ, યુનિવર્સિટી ઉપરાંત માંગરોળ માંથી જન્મ દિવસ ની અનેક શુભેચ્છાઓ સાથે શુભકામના પાઠવી છે.
એક નાના ફેમેલિ મા થી અથાગ પરિશ્રમ કરી સમાજશાસ્ત્ર વિષયમાં એમ એ,એમ.ફીલ,પીએચ.ડી,યુ.જી.સી.નેટ જી.સેટ અને જી.પી.એસ.સી વગૅ સુધીના શિખરો પાર કરી વષૅ ૨૦૨૧ માં સૌરાષ્ટ્રયુનિવર્સીટી સમાજશાસ્ત્ર ભવનમામાંથી “જુનાગઢ જિલ્લાના મચ્છુ કઠિયા સઈ-સુતાર જ્ઞાતિ ના વિષય પર પીએચ.ડી ડ્રિગ્રી મેળવી હાલ સરકારી વિનયન કોલેજ ભેંસાણ મુકામે આ. સી પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પીઠડીયા પરિવાર તથા માંગરોળ નું ગૌરવ વધાર્યું છે. શુભેચ્છા પઠાવવા 7048686315 મેસેજ કોલ કરી શકો છો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon