રમાણા ગામમા બેદરકારીરીતે ગાડી ચલાવી અફરાતફરીનો માહોલ સર્જવામાં આવ્યો.
અરવલ્લી જિલ્લામાં કારના રફતારનો આતંક જોવા મળ્યો, ઘટના ધનસુરા તાલુકાના રમાણા ગામની છે, લોકોનુ કહેવું છે કે કાર ચાલકને કાર શાંતિથી ચલાવવા મામલે ઠપકો આપતા કાર ચાલકે બેદરકારીભરી રીતે કાર ચલાવી એક વ્યક્તિને અડફેટે લીધો, આ બનાવમાં એક યુવકને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, જ્યારે 2 થી 3 જેટલા બાઇકોને નુકશાન પહોંચ્યું હોવાના અહેવાલ મળ્યા છે. બનાવને લઇ ને ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બ્લેક કલરની મોંઘી કાર સાથે આવેલા શખ્સ દ્વારા બેદરકારી ભરી રીતે ગામમાં કાર ચલાવવી મચાવેલા આતંકને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો, સમગ્ર બનાવની ગંભીરતાને લઈ ગ્રામજનો ધનસુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
બાઈટ :- સતિષભાઈ ભરવાડ, ગ્રામજન
બાઈટ :- રાજેન્દ્રભાઈ ભરવાડ, પ્રત્યક્ષદર્શી
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
