આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ઓજસ્વીની રાષ્ટ્રીય મહિલા પરિષદ સાબરકાંઠા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી - At This Time

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ઓજસ્વીની રાષ્ટ્રીય મહિલા પરિષદ સાબરકાંઠા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી


આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
રાષ્ટ્રીય બજરંગ દળ ઓજસ્વીની
રાષ્ટ્રીય મહિલા પરિષદ સાબરકાંઠા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
રાષ્ટ્રીય મહિલા પરિષદ અને ઓજસ્વીની દ્વારા હિંમતનગર શહેરના એ ડિવિઝન, બી ડીવીઝન પોલીસ સ્ટેશન, એસ .ઓ. જી ,એલસીબી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉચ્ચ પદાધિકારીઓ, કર્મચારીઓને રક્ષા સૂત્ર બાંધીને સમાજની સેવા અને સુરક્ષામાં દિન રાત સેવા આપી રહેલ દરેક વાર તહેવારે પણ પોતાના પરિવારથી દૂર રહી પોતાની ફરજ નિભાવતા પોલીસ અધિકારીઓ ની પણ સુરક્ષા ભગવાન દ્વારા કરવામાં આવે તેવી પ્રાર્થના કરી રક્ષા સૂત્ર બાંધી રક્ષા બંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી
કાર્યક્રમમાં ઓજસ્વીની સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ હેમાંગીબા,દિકુબા રાઠોડ, કૃતી શાહ, ધ્રુવી શાહ,નંદનીબેન, પ્રીન્શુબા, મેધાબા,સોનુબેન, કનકસિંહ ઝાલા ,જગતસિંહ પરમાર, સુનીલભાઈ શાહ, અનીલભાઈ વણઝારા રાજવિરસિંહ ઉપસ્થિત રહ્યા હતા

રીપોટર રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon