રાજકોટમાં ડમ્પર ચાલકે યુવાનને લીધો ભોગ - At This Time

રાજકોટમાં ડમ્પર ચાલકે યુવાનને લીધો ભોગ


રાજકોટમાં ડમ્પર ચાલકે યુવાનને લીધો ભોગ
રાજકોટના ભાવનગર રોડ પર આજી ડેમ ચોકડી પાસે આવેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.એચપીનાં પેટ્રોલ પંપ સામે પૂર ઝડપે જતાં ડમ્પર ચાલકે અજાણ્યા યુવાનને હડફેટે લીધો હતો.આ અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે મોત થયું છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.