દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત પ્રમુખ સ્નેહલભાઈ ધરીયા ની સંજેલી હિરોલા -1 જીલ્લા પંચાયત ના સભ્ય ના નિવાસસ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો
આજરોજ ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખશ્રી સ્નેહલભાઈ ધરીયા ની આજરોજ સંજેલી મંડળ મા હીરોલા-1 જિલ્લા પંચાયત ના ગોવિંદાતળાઈ જિલ્લા સભ્ય ના નિવાસસ્થાને સ્નેહ સ્વાગત કરવામાં આવ્યુ ,જેમાં મંડળ પ્રમુખ સુરેશભાઈ ચારેલ જગ્ગુબાપૂ સંજેલી માજી સરપંચ કિરણભાઈ રાવત હિરોલા જીલ્લા પંચાયત સભ્ય સુશિલાબેન બારીયા કંરબા-2 તાલુકા.પંચાયત સભ્ય ધનાભાઈ માવી હારૂન જર્મન સંજેલી લેમ્પસ મંડલી ના ચેરમેન રાજેન્દ્રસિહ બારીયા કચુંભાઈ ડામોર ટીનાભાઈ ડામોર પર્વતભાઈ પરમાર મોહન પૂજાભાઈ અમિત બારીયા મહિપાલ સિંહ બાપુ રમેશભાઈ બારીયા જિલ્લા સભ્ય શ્રી તાલુકા સભ્યશ્રીઓ સરપંચ શ્રીઓ ખુબ મોટી સંખ્યા મા કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહી સ્વાગત કરી તે બાદ દાહોદ જીલ્લા ભાજપાના પ્રથમ પ્રમુખ માનનીય શ્રી માનસીંગભાઈ ભાભોર ગુરુજી ના નિવાસસ્થાને જઈ શુભેચ્છા મુલાકાત કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા તે આ પ્રસંગે એમની સાથે ટીમમાં જે મેં કામ કર્યું હતુ, તે સમયના સંસ્મરણો યાદ કર્યા હતાં...
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે
