જુઓ કેવો લાગ્યો છે ચૂંટણીનો રંગ લોકોને પણ જોજો વિચારજો
જુઓ કેવો લાગ્યો છે ચૂંટણીનો રંગ લોકોને પણ જોજો વિચારજો
વિસાવદર
હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરોબરનો રંગ જમાવી બેઠો છે આવનાર 5 વર્ષ માટે કેવી સરકાર આપણે ઉભી કરવી જોઈએ એ આપણા અભણ અને ગ્રામ્ય લોકોને ખ્યાલ નથી જેનો લાભ આ તાકવાદીઓ અનેલોકોના મત નો વિશ્વાસ ધાત કરીને પક્ષપલટો કરેલ નેતા ઉઠાવે છે
ખરેખર આજે જે કર્તવ્ય નિષ્ઠ લોકો છે એ સતાથી દૂર રહે છે અને દેખાવ કરવાવાળા સતા ભોગવે છે હાલની સ્થિતિએ જુઓ તો 8 પાસ મંત્રી બની બેઠા છે ઘડિયાળ બનવવા વાળા પુલ બનાવી રહિયા છે તો જે સીમકાર્ડ બનાવે છે એ આજે વિમાન બનવવા લાગ્યા છે આ સરકારમાં જેને બેટનું માપની ખબર નથી તે આજે ક્રિકેટના બોસ બની બેઠા છે તો બીજી બાજુ જેનો દીકરો કાપલી કરે છે એ જ શિક્ષણ મંત્રી બને છે જયારે આવી સતા સામે ભણેલા ગણેલા તાળીયુ અને થાળીયુ વગાડે છે
જાગો લોકો તમારા ભવિષ્ય અને તમારા બાળકોના ભવિષ્યનો વિચાર કરી આગળ પગલું ભરજો અતિયારે ચૂંટણીનો રંગ છે એ કાયમી બની રહે એવું કરજો બાકી વિતાવેલો સમય બધું તમને સમજાવશે અને મતદાન કરવું એ આપની રાષ્ટ્રીય ફરજ છે એ અચૂક નીભાવજો
રિપોર્ટ હરેશ મહેતા
સ્યામચાવડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.