સરલા ઉચ્ચ માધ્યમિક શાળા માં સ્ટૂન્ટ ઈનોવેશન ફેસ્ટ કાર્યક્રમ યોજાયો - At This Time

સરલા ઉચ્ચ માધ્યમિક શાળા માં સ્ટૂન્ટ ઈનોવેશન ફેસ્ટ કાર્યક્રમ યોજાયો


સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ખાતે વિજ્ઞાન ગુર્જરી દ્વારા આયોજિત સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2024 અંતર્ગત વૈશ્વિક સ્તરે ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનો યોગદાન થીમ અંતર્ગત પ્રાચીન ભારતના વૈજ્ઞાનિકોનું યોગદાન વિષય પર શાળાના આચાર્ય વારીસ ભાઈ ભટ્ટાનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતું વક્તવ્ય યોજવામાં આવ્યું હતું. વિજ્ઞાન ગુર્જરી જિલ્લા સંયોજક આરતીબેન ના માર્ગદર્શન સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના બાળકોને શિક્ષક વારીસ ભાઈ દ્વારા પ્રાચીન ભારતના વૈજ્ઞાનિકો વિશે વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી હતી
આમ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ખાતે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ અંતર્ગત પ્રાચીન ભારતના વૈજ્ઞાનિકો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image