ભારતીય એરટેલ કંપની ના ટાવર થયા હતા ગુલ ગુજરાત સહિત અનેક રાજ્યમાં મોબાઈલ માં નેટવર્ક થય ૧ કલાક બાદ મળ્યું નેટવર્ક - At This Time

ભારતીય એરટેલ કંપની ના ટાવર થયા હતા ગુલ ગુજરાત સહિત અનેક રાજ્યમાં મોબાઈલ માં નેટવર્ક થય ૧ કલાક બાદ મળ્યું નેટવર્ક


બ્રેકીંગ ન્યૂઝ

ભારતીય એરટેલ કંપની ના નેટવર્ક થયું ગુલ આખા ભારત માં એરટેલ કંપની ના નેટવર્ક મોબાઈલ ફોન માં થી થયું ગુમ લગભગ ૧ કલાક થી એરટેલ સેવા થઈ ઠપ ગુજરાત સહિત અનેક રાજ્યમાં એરટેલ કંપની ના મોબાઈલ નેટવર્ક છોડી દીધું બે કલાક બાદ એરટેલ ના ટાવર પાછા આવતા એરટેલ ગ્રાહકો માં થયો હાશકારો એકાએક ટાવર પડી જતા એરટેલ ગ્રાહકો માં મુકાય હતા ચિંતા માં હવે નેટવર્ક આવી ગયું છે તો ગ્રાહકો માં હાશકારો જોવા મળ્યો

રીપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.