બાલાસિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓઠવાડ ના સહયોગથી રક્તદાન શિબિર " નું આયોજન કરવામાં આવ્યું - At This Time

બાલાસિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓઠવાડ ના સહયોગથી રક્તદાન શિબિર ” નું આયોજન કરવામાં આવ્યું


આજરોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાની અંદર આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગામ ઓઠવાડ ના સહયોગથી રક્તદાન શિબિર " નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમોં મુખ્ય અતિથિ તરીકે બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ સાહેબ તેમની હાજરી આપી હતી. જેમાં મેડિકલ ઓફિસર ડોક્ટર આર્યન પટેલ, આયુષ્ય મેડિકલ P ઓફિસર ડોક્ટર ધ્વનિ શાહ, મલ્ટી પર્પજ હેલ્થ વર્કર ગોપાલ સિંહ સોલંકી અને જયેન્દ્રભાઈ ઠાકોર તથા આરોગ્ય મેડિકલ સ્ટાફ અને ગામના આગેવાના સહયોગથી આ રક્તદાન શિબિર સફળ બનાવી હતી. જમો કુલ 31 બોટલોનું રક્તદાન કરવામાં આવ્યું હતું. જેના લીધે રક્તદાન મહાદાન ની ભાવના ગામ લોકોની અંદર જોવા મળી હતી.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.