ભરૂચમાં દ્વારકાધીશ રેસ્ટોરન્ટ ઉપર કાચની બોટલ મારવા મામલે પોલીસની કડક કાર્યવાહી
ભરૂચમાં કોલેજ રોડ ઉપર દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં ભાજપના યુવા મોસ્યાના ઉપપ્રમુખ સહિત ટોળાએ મારામારી કરી હતી.જેમાં છુટી કાચની બોટલ મારતા બે લોકોને મારતા ગંભીર ઈજાઓ થઈ હતી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંયાતા આખરે ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત ૬ આરોપી તેમજ સગીર કિશોર : પળી કુલ ૧૨ લોકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે.
ભયન કોલેજ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં સામાન્ય વાતને લઈ છૂટી કાયની બોટલ મારવા સાથે મોટું ધીંગાણું સર્જાયું હતું, જેમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ પટેલ સહિત રોળાએ રેસ્ટોરન્ટમાં મારામારી કરવા સાથે રેસ્ટોરન્ટમાં હેલી કોલ્ફિકની બોટલો છુટી મારી હતી.જેમાં રેસ્ટોરન્ટમાં બે લોકોના માથા હરયા હતા અને લોહીના ફુવારા ઉડવા સાથે ગંભીર ઈજા થતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેના પગલે પોલીસે ભાજપ યુવા મોસ્થાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ પટેલ સહિત વીડિયોમાં દેખાતા ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર પ્રકરણમાં પોલીસે હત્યાના પ્રયાસ રાયોટીંગ સહીત ભારતીય ન્યાય સહિતા ની કલમ મુજબ ગુનો દાખલ કરી વીડિયોમાં દેખાતા હુમલા કોલોની ધડડાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં ભાજપ યુવા મોસ્યાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ પટેલ, કરણ સંજય પાટણવાડીયા, નયન સંજય પાટણવાડીયા, પ્રકાશ જગદીશ સોલંકી, જયકુમાર મહેશ ચૌહાણ સહિત અન્ય ક સગીર કિશોરો મળી ૧૨ લોકોની ધરપકડ કરી હુમલા ખોરોને કોર્ટમાં રજૂ કરી રિપાન્ડ મેળવવાની કવાયત કરી છે.
9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.