આ મિટિંગ માં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ભરૂચ, પ્રાંતધિકારીશ્રી અંકલેશ્વર, મામલતદાર ચુ ટ ણી, મામલતદાર અંકલેશ્વર હાજર રહ્યા હતા.
આજ રોજ 154 અંકલેશ્વરન તથા ૧૫૩ -ભરૂચ વિધાનસભા મત વિસ્તાર માં સમાવિષ્ટ અંકલેશ્વર હાસોટ તાલુકાના બી. એલ.ઓ તેમજ સુપરવાઇઝર શ્રી ઓ ને તાલીમ આપવામાં આવી. તથા ૦૧/૧૦/૨૦૨૨/ની લાયકાતની. મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યકમ 2022 ની પૂર્વ તૈયારી રૂપે મતદાર યાદી નાં નવા ફોર્મ વિશે માહિતગાર કરી તેની વિસ્તૃત સમજણ આપવામાં આવી. તથા આગામી સુધારણા કાર્યક્રમ અંગે મોટી સંખ્યામાં મતદાર નોંધણી થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.