લીલીયા મોટા પોલીસ પરિવાર દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો

લીલીયા મોટા પોલીસ પરિવાર દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો


લીલીયા મોટા ખાતે અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તથા ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી અંતર્ગત લીલીયા પોલીસ સ્ટેશન દ્વારા લીલીયા મોટા ની પટેલ વાડી ખાતે લીલીયા પોલીસ સ્ટેશનના PSI એમ.ડી.ગોહિલ ની આગેવાનીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તથા હોમગાર્ડ સભ્યો તથા જીઆરડી ના સભ્યો તથા લીલીયા ગામના સરપંચ તથા ગામના યુવાનો એ પોતાના બ્લડનું ડોનેશન કર્યું.
આ તકે PSI એમ.ડી.ગોહિલ તથા સરપંચ જીવનભાઈ વોરા ભનુભાઈ ડાભી તથા હસમુખભાઈ હપાણી વિગેરે લોકો હાજર રહી દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ની શરૂઆત કરવામાં આવેલ.

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »