સાલીયા સંતરોડ થી નાટાપુર સીમ અને સાલીયા સીમ જતો રસ્તો વધુ વરસાદ ના કારણે ધોવાયા - At This Time

સાલીયા સંતરોડ થી નાટાપુર સીમ અને સાલીયા સીમ જતો રસ્તો વધુ વરસાદ ના કારણે ધોવાયા


સાલીયા સંતરોડ થી નાટાપુર સીમ અને સાલીયા સીમ જતો રસ્તો વધુ વરસાદ ના કારણે ધોવાયો હતો જેના કારણે આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલ હતુ અને કોઈ દુર્ધટના ન બને તેની જાણ સાલીયા સંતરોડ ના સંરપચં શ્રી અશ્વિન ભાઈ ને જાણ કરતા તાત્કાલિક થી ખાડા પુરવાની કામગીરી આજ રોજ પુણૅ કરેલ છે તે બદલ તેમનો ખુબ ખુબ આભાર આવી રીતે સેવા ના કામ કરતા રહેશો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image