ગડુ મુકામે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

ગડુ મુકામે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી


આજ રોજ 26મી જાન્યુઆરી ના રોજ તાલુકા કક્ષાએ થીગડુ ગ્રામ પંચાયત ને અસમીતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગડુ ગ્રામ પંચાયત ના લોક લાડીલા સંરપચ એ.બી.મોકરીયા લોક સેવક બાબુભાઈ બાદલ ઉપ સરપંચ હયાદખા ભાઈ બ્લોચ રાજેશભાઈ પરમાર નારણભાઈ સેવરા કનુભાઈ કરગઠીયા ચંદુભાઈ ભરડા આરીફ કુકસવાડીયા પટેલ હનીફભાઇ લાખા હનીફભાઇ લાખા ગરીબખા બ્લોચ કરણભાઈ મોકરીયા અસ્લમ ભાઈ માજોઠી મુસતકીમ કાદરી બાપુ ગડુ વિરભગતસિહ હાઈસ્કુલ સ્ટાફ પ્રાથમિક શાળા સ્ટાફ જલારામ સ્કુલ સ્ટાફ સાનજયોત સ્કુલ સ્ટાફ તથા ગામજનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »