બોટાદ :ભારતીય વાયુસેનામાં અગ્નિવીરવાયુ તરીકે જોડાય દેશની ઉત્કૃષ્ટ સેવા કરવા ઈચ્છુક અપરણિત પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો માટે સુવર્ણ તક

૩૧ મી માર્ચ,૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

ભારતીય વાયુસેનામાં અગ્નિવીરવાયુ તરીકે જોડાય દેશની ઉત્કૃષ્ટ સેવા કરવા ઈચ્છુક શારીરિક સશક્ત અપરણિત પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો માટે અગ્નિવીરવાયુ માટેની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.

લાયકાત ધરાવતા અપરણિત પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઈટ https://agnipathvayu.cdac.in
પર જઈ ઓનલાઇન અરજી કરી શકાશે.

તા. ૧૭ થી ૩૧ મી માર્ચે,૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. વધુ વિગત માટે સંસ્થાની વેબસાઈટ પર વિસ્તૃત જાહેરાત જોવા અને આ જાહેરાત અંગે આપના મિત્ર વર્તુળમાં પણ જાણ કરવા જિલ્લા રોજગાર અધિકારી, બોટાદ દ્વારા જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »