ડુંગળીની નિકાસ પર લદાયેલી ડયુટી રદ કરવા માગ: ભાવનગરના મહુવા માર્કેટીગયાર્ડના પ્રમુખની કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગપ્રધાનને રજૂઆત - At This Time

ડુંગળીની નિકાસ પર લદાયેલી ડયુટી રદ કરવા માગ: ભાવનગરના મહુવા માર્કેટીગયાર્ડના પ્રમુખની કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગપ્રધાનને રજૂઆત

ડુંગળીની નિકાસ પર લદાયેલી ડયુટી રદ કરવા માગ: ભાવનગરના મહુવા માર્કેટીગયાર્ડના પ્રમુખની કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગપ્રધાનને રજૂઆત

ભાવનગરના મહુવા માર્કેટીગ યાર્ડના પ્રમુખે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાનને પત્ર લખીને ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલ 20 % ટકા ડ્યુટી તાકીદે રદ કરવાની માંગ કરી છે. દિવસે ને દિવસે ઘટતા ડુંગળીના ભાવ ને લઈને મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખ્યો છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.