ઉપલેટામાં સદ્દભાવના સોની યુવક મંડળ દ્વારા ભવ્ય "આયુષ્માન કાર્ડ" કેમ્પ યોજયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6twrs0fbtt57pc3n/" left="-10"]

ઉપલેટામાં સદ્દભાવના સોની યુવક મંડળ દ્વારા ભવ્ય “આયુષ્માન કાર્ડ” કેમ્પ યોજયો


(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૧૩ ઓક્ટોમ્બર ૨૦૨૨, ઉપલેટામાં શ્રીમાળી સોની સમાજના જ્ઞાતિજનો માટે આયુષમાન કાર્ડનો ભવ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કૅમ્પમાં જ્ઞાતિના અંદાજીત ૩૦૦ વ્યક્તિઓએ લાભ લીધો હતો જેમાં આ કેમ્પને સફળ બનાવવા હર્ષિત રાણપરા, ચિરાગ રાજપરા, અભિષેક ધોળકિયા, તેજસ ચોકસી, હિરેન માંડલીયા, દીક્ષિત કે ધોળકીયા, મનીષ રાજપરા, દુષ્યંત રાજપરા, સચિન માંડલીયા, નિકુંજ ફિચડિયા, મિલન ચરાડવા સહિતનાઓ દ્વારા આ કેમ્પની સંપૂર્ણ કામગીરી અને લાભાર્થીઓને લાભ લેવડાવવા માટેની જહેમત ઉઠાવી હતી.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]