ખંભાળિયા સમસ્ત ગામ દ્વારા બે પડવામાં વિવિધ કાર્યક્રમો યોજાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6tlot8n6x0tyr3tx/" left="-10"]

ખંભાળિયા સમસ્ત ગામ દ્વારા બે પડવામાં વિવિધ કાર્યક્રમો યોજાયા


માળીયાહાટીના તાલુકાનું ખંભાળિયા ગામ ખંભાળિયા ગામ બે પડવાનો પ્રોગ્રામ હોળીના દિવસે સમસ્ત ગામ જમણવાર તથા મહેમાનમય આજુબાજુ વિસ્તારના લોકો તથા. સમૂહ વાળનો શુભ પ્રસંગ. તથા હોળી પ્રાગટ્યનો કાર્યક્રમ તથા પૂજા અર્ચના ઢોલ નગારા સાથે તથા ગ્રામજનો ભાઈઓ બહેનો દર્શન કર્યા હતા ખજૂર ધાણી વગેરે વસ્તુઓ હોળીમાં પધરાવી હતી તથા વડીલો ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પહેલા પડવાના દિવસે બાળકો તથા વડીલો વગેરે રંગે રમે ઉત્સાહ ઉજવણી કરી હતી. તથા રવાડી નો કાર્યક્રમ તથા દાંડિયા રાસ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તથા બીજા પડવાના દિવસે ધેરીયા. ની જાન. મા. ફટકડા. ની આતસ. બાજિ કરિ હતિ તથા સાંજના ભજન કીર્તન મંડળી આયોજન કરાયું હતું તેમાં બહડિ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]