વિસાવદર આમ આદમીપાર્ટી દ્વારા રોડરસ્તા બાબતે ચક્કા જામ કર્યા - At This Time

વિસાવદર આમ આદમીપાર્ટી દ્વારા રોડરસ્તા બાબતે ચક્કા જામ કર્યા


વિસાવદર આમ આદમીપાર્ટી દ્વારા રોડરસ્તા બાબતે ચક્કા જામ કર્યા વિસાવદર આમ આદમીપાર્ટી દ્વારા શહેર ના રોડ રસ્તા બાબતે ચક્કા જામકર્યા વાત કરવામાં આવેતો વિસાવદર શહેર ના રોડરસ્તા અતિ બિસ્તમાર હાલત મા હોય રોડઉપર ખાડા મા ચાલવું પણ મુશ્કેલ હોય ત્યારે વાહન ચાલકોની તો સુહાલત થતી હશે તેને લઈને વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ના ટેચ્યું પાસે રોડ બંધ કરીને ચક્કા જામ કરેલ હતો ત્યારે ટ્રાફિક જામ થતા વિસાવદર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટી ના તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરીયા હરેશ સાવલિયા કૈલાસ વાધેલા એલ વિ પટેલ મૌલિક રીબડીયા સહિત આમ આદમી પાર્ટી ના કાર્યકરોને ડિટેન કરેલ હતા અને શહેર નો ટ્રાફિક પૂર્વરત થયેલ હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.