મેંદરડા કૃષ્ણ નગર સોસાયટી ખાતે આવેલ પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ હવેલી માં ઉજવણી કરવામાં આવેલ - At This Time

મેંદરડા કૃષ્ણ નગર સોસાયટી ખાતે આવેલ પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ હવેલી માં ઉજવણી કરવામાં આવેલ


મેંદરડા કૃષ્ણ નગર સોસાયટી ખાતે આવેલ પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ હવેલી માં ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા ના એસ ટી બસ સ્ટેન્ડ પાસે આવેલ ના કૃષ્ણ નગર સોસાયટી ખાતે આવેલ પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય ની હવેલી માં તા ૨૪/૧૨/૨૦૨૪ ના રોજ શ્રી ગુંસાઈજી ના પ્રાગટય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી ના ભાગરૂપે શ્રી ગુંસાઈજી ની મનગમતી વાનગી મીઠાઈ ની રાણી એટલે કે જલેબી છે તેથી આ દિવસે ૧૫૦ થી વધારે વૈષ્ણવ સંપ્રદાયના ભાઈઓ,બહેનો,બાળકો સહિતનાઓ ભક્તો એક પંગતે પાતર મા જલેબી અને ગાંઠિયા નો પ્રસાદ ગ્રહણ કર્યા હતો અને સૌ લોકો ધન્યતા અનુભવી હતી

રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.