મહીસાગર : જીલ્લા SOG ને મળી સફળતા
મહીસાગર : બ્રેકિંગ
મહીસાગર : જીલ્લા SOG ને મળી સફળતા
ઘર માં રાખી ગાંજો વેંચતા વેપારી ની ધરપકડ કરાઈ
67 હજાર ના મુદામાલ સાથે 1 વ્યક્તિ ની ધરપકડ કરાઈ
કડાણા તાલુકા ના મુનપુર ગામ ની ઘટના
મુનપુર ગામ ના દિલીપભાઈ ભાટિયા ની ગાંજા સાથે અટકાયત કરાઈ
જીલ્લા SOG દ્વારા આરોપી સામે ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.