મહીસાગર જિલ્લા ના અનેક વિસ્તારમા વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ. - At This Time

મહીસાગર જિલ્લા ના અનેક વિસ્તારમા વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ.


મહીસાગર જિલ્લાના વાતાવરણ માં અચાનક પલટો થયો

હવામાન વિભાગ ની અગાહી પ્રમાણ મહીસાગર જિલ્લાના વાતાવરણ માં આવ્યો પલટો.

મહીસાગર જિલ્લા ના અનેક વિસ્તારમા વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ થયો આ કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતા માં વધારો

કમોસમી વરસાદ વરસતાં ખુલ્લો પડેલો ઘાસચારો, ચણાનો પાક, મકાઈનો પાક, ઘઉં નો પાક વગેરે તૈયાર થઇ ગયેલા પાકને જો વધું વરસાદ પડે તો ભારે નુકશાન થાય તેવી સંભાવના.

આમ કમોસમી વરસાદ નાં કારણે મહીસાગર જિલ્લા ના ખેડૂતો ચિંતા માં મુકાયા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon