ગોંડલ એસટી બસ સ્ટેન્ડ ખાતે કમૅચારીઓ નો વિદાય સમારંભ યોજાયો....બ્રિજેશ વેગડા દ્વારા... - At This Time

ગોંડલ એસટી બસ સ્ટેન્ડ ખાતે કમૅચારીઓ નો વિદાય સમારંભ યોજાયો….બ્રિજેશ વેગડા દ્વારા…


ગોંડલ એસટી બસ સ્ટેન્ડ ખાતે ફરજ બજાવતા ટ્રાફિક કન્ટ્રોલર હમીરભાઇ ચાન્ડપા, હસમુખભાઇ સરવૈયા, ઇબ્રાહિમ કઇડા, જેન્તીભાઇ મકવાણા વય મર્યાદા ના લિધે નિવૃત્ત થતા હોય વિદાય સમારંભ નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરત પ્રદેશ કર્મચારી મંડળ ના ઉપપ્રમુખ અને તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બી પી સોલંકી, ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, એસટી યુનિયન ના આગેવાન રાજુભાઈ સોલંકી, શૈલેષભાઈ ગોવાની, હિમાંશુભાઇ મહેતા, રામદેવસિહ સરવૈયા, દેવેન્દ્રભાઈ પંડ્યા, પી ડી પરમાર સહીત મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.