બાયડ પોલીસની કામગીરી પર ઉઠયા સવાલ,બાયડ પોલીસની આબરૂના ધજાગરા.
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે બાયડ માંથી ઝડપ્યું જુગારધામ.
અરવલ્લી LCB પોલીસ ટીમે ગંજી પાનાના બાયડમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી.
બાયડમાં આવેલા બસ સ્ટેશન વિસ્તારમાં શ્રી હરિ કોમ્પ્લેક્ષની દુકાનમાંથી ઝડપાયું જુગારધામ.
પોલીસે 11 આરોપીને દબોચી LCB કચેરી મોડાસા લઈ ગયા.
પોલીસે 85,080 રોકડ સાથે મોબાઇલ ફોન નંગ 12 કિં. રૂ 1.60 લાખ સાથે 2.45 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.
બાયડમાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ સામે જનતામાં રોષ. હજુ કેટલા જુગારધામ બાયડમાં ખાનગી ચાલતા હોવાનું લોક મુકે ચર્ચા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.