સંતરામપુર તાલુકાના મોટી સરસણ ખાતે પંચમહાલ ડેરી અને ગુજરાત કો-ઓપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશનના સંયુકત ઉપક્રમે મીલ્ક-ડે ૨૦૨૪-૨૫ કાર્યક્રમ યોજાયો. - At This Time

સંતરામપુર તાલુકાના મોટી સરસણ ખાતે પંચમહાલ ડેરી અને ગુજરાત કો-ઓપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશનના સંયુકત ઉપક્રમે મીલ્ક-ડે ૨૦૨૪-૨૫ કાર્યક્રમ યોજાયો.


સંતરામપુર તાલુકાના મોટી સરસણ ખાતે પંચમહાલ ડેરી અને ગુજરાત કો-ઓપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશનના સંયુકત ઉપક્રમે મીલ્ક-ડે ૨૦૨૪-૨૫ કાર્યક્રમ યોજાયો.

વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઇ ડીંડોર, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી નંદાબેન ખાંટ,APMC ચેરમેનશ્રી શાંતીલાલ પટેલ,માજી ધારાસભ્યશ્રી માનસિંહ ભમાત, એમ.ડી.શ્રી પંચમહાલ,શ્રી સંજયભાઇ પટેલ,શ્રી જુવાનસિંહ ચૌહાન,રમણભાઈ પટેલ,હસમુખભાઈ પટેલ,બિપીનભાઈ પટેલ, પંચમહાલ ડેરીના ડિરેક્ટરશ્રીઓ, ચેરમેન શ્રી અને સેક્રેટરી શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image