શ્રી સરોડી પ્રાથમિક શાળામાં સાયબર ક્રાઇમ લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6jprzyyncw1d2owm/" left="-10"]

શ્રી સરોડી પ્રાથમિક શાળામાં સાયબર ક્રાઇમ લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો


થાનગઢ તાલુકાની શ્રી સરોડી પ્રાથમિક શાળામાં આજરોજ થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી વિહોલ સાહેબ દ્વારા સાયબર ક્રાઇમ તેમજ સોશિયલ મીડિયા દ્વારા થતા વિવિધ ગુનાઓ અને આ ગુનાઓ કઈ રીતે અટકાવી શકાય તેની જાણકારી તેમજ જાતીય સતામણી માટે મહિલા હેલ્પલાઇન તેમજ વર્તમાન સમયમાં વર્તમાન સમયમાં વ્યાજખોરો ના પણ કઈ રીતે બહાર આવવું તેમજ બીજી અનેક સમસ્યાઓ વિશે અને પોલીસ સમાજમાં એક મિત્ર તરીકે કામ કરે છે અને આપની કોઈપણ સમસ્યા હોય તો આપ નિશ્ચિત થઈને પોલીસ સ્ટેશન આવી શકો. પોલીસ આપના મિત્ર છે એ પ્રકારની એ પ્રકારની ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી
રિપોર્ટર જયેશભાઇ મોરી થાનગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]