ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં બે સ્થળોએ જુગાર રમતા 12 શખ્સોને પકડ્યા

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં બે સ્થળોએ જુગાર રમતા 12 શખ્સોને પકડ્યા


ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે સાકરી પ્લોટ વિસ્તારમાં શીલુભાઈ મેઘજીભાઈ વાઘેલાના મકાન પાસે જાહેર હાર જીતનો જુગાર રમતો હોય ગીર ગઢડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ જે આર ડાંગર સહિતના સ્ટાફે સ્થળ ઉપર જાય વિસ્તાર ગોલ્ડન કરી રેડ પડી જુલુભાઈ મેઘાભાઈ વાઘેલા બાબુભાઈ બાલુભાઈ વાઘેલા લાખાભાઈ કાળુભાઈ વાઘેલા જગદીશભાઈ વજુભાઈ પરમાર વિજય મેઘા પરમાર ને જુગાર રમતા રંગે હાથ પકડી રોકડા રૂ.14460 સાથે ગિરિડા પોલીસ સ્ટેશનને લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી
બીજા દરોડામાં ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામે બાતમીના આધારે રેડ કરતા બાપાસીતારામ ચોકમા ગોળ કુંડાળુ વળી રૂપિયાની હાર જીતનો જુગાર રમતા મનસુખભાઈ પુનાભાઈ બારીયા ભીખુ જયંતિ સોલંકી પ્રવીણ ઉર્ફે ભૂરો ભોળા સોલંકી તમામ રહેવાસી નવા ઉગલા તા ગીર ગઢડા ને રોકડ રૂપિયા 16.250. સાથે પકડી ગીરગડા પોલીસ સ્ટેશનને લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »