આજ રોજ ગુજરાત હાઈકોર્ટે ના સર્વ ડ્રાઇવર મિત્રો તરફ થી ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું
તા:-૦૪/૦૪/૨૦૨૫
અમદાવાદ
અમદાવાદ ના સોલા ખાતે આવેલ હાઇકોર્ટે ઓફ ગુજરાત ના સરકારી અને આઉટ સોસિંગ ડ્રાઇવર ભાઈઓ દ્વારા ઉનાળા ની ગરમી થી લોકો ને રાહત મળે તેવા હેતુ થી હાઇકોર્ટે ના ગેટ બાર ઠંડી મસાલા છાસ નું વિતરણ કરવા માં આવ્યું જેમાં ડ્રાઇવર ભાઈઓ પોતાના કામગીરી માંથી સમય કાઢી છાસ વિતરણ કરવા જોવા મળેલ હતા સોલા સિવિલ પાસે આ છાસ વિતરણ નું આયોજન કરેલ હતું
રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
