મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગરેણીયા ગામનાં વતની રમેશભાઇ. એફ. મછાર ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6dzsfafxraywq6jw/" left="-10"]

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગરેણીયા ગામનાં વતની રમેશભાઇ. એફ. મછાર ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગરેણીયા ગામનાં વતની, મારા પરમ મિત્ર રમેશભાઇ ફુલાભાઈ મછાર જેઓ દેશ સેવા પૂર્ણ કરી CRPF માથી નિવૃત્ત થઈ પોતાના આદિવાસી તથા બીજા દરેક સમાજ ની વિવિધ ક્ષેત્રે સેવા કાર્યમા હરપળ તત્પર રહે છે તેવા મહિસાગર યુવા ફાઉન્ડેશન નાં ઉપ પ્રમુખ જેઓનો આજે જન્મ દિવસ હોવાથી વોટ્સેપ અને ફેસબુક પર શુભકામનાઓ ની વર્ષા વરસી રહી છે, ત્યારે હું પત્રકાર અરવિંદભાઇ ખાંટ તથા મિત્રમંડળ વતી તેમને હૃદય પૂર્વક નિરોગી અને લાંબા આયુષ્ય તથા ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]