વડાલી તાલુકાના હઠોજ, મહોર ગ્રા.પં.માં ઇ-રિક્ષાનું લોકાર્પણ કરાયુ - At This Time

વડાલી તાલુકાના હઠોજ, મહોર ગ્રા.પં.માં ઇ-રિક્ષાનું લોકાર્પણ કરાયુ


જિલ્લા કક્ષાએ ૧૫માં નાણાંપંચ યોજના અંતર્ગત વડાલી તાલુકાના હઠોજ અને મહોર ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે ઈ- રિક્ષાનું લોકાર્પણ જિલ્લા પંચાયત સદસ્ય કાંતિભાઈ પટેલના હસ્તે કરાયું હતું.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.