મૂળી ખાતે આત્મહત્યા કરનાર ધંધુકાના ખેતાભાઈ મોહનભાઇ ના કેસમાં હર્ષદ ઝાલા ની અટકાયત
મૂળી ખાતે આત્મહત્યા કરનાર ધંધુકાના ખેતાભાઈ મોહનભાઇ ના કેસમાં હર્ષદ ઝાલા ની અટકાયત
ધંધુકાના ત્રણ માસ અગાઉના આત્મહત્યા કેસમાં વધુ એક આરોપીની અટકાયત કરાઈ
અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ મથક ખાતે નોંધાયેલ મૃત્યુ માટે દુષપ્રેરણાના કેસના વધુ એક આરોપી પોલીસ મથકે હાજર થયા હતા. ધંધૂકા મીરાવાડીના ખેતાભાઈ મકવાણાએ મૂળી ખાતે આત્મહત્યા કરી હતી. ગત તા. ૨૩/૯/૨૦૨૪ના રોજ ખેતાભાઈની આત્મહત્યા મુદ્દે ધંધૂકા પોલીસ મથકમાં ૧૦ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ ગુનાના બે આરોપી ગૌતમ ઝાલા અને પ્રેમજી ઝાલા થોડા દિવસ પૂર્વે હાજર થયા હતા. ધંધૂકા પોલીસ મથક ખાતે હર્ષદ બાબુભાઇ ઝાલા હાજર થતા અટક કરાઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હર્ષદ ઝાલા બોપલ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. પાછલા કેટલાક સમયથી તેઓ સસ્પેન્ડ હતા.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
