ઝાલાવાડ પંથકમાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડી વધતા તાપણા શરૂ થયા - At This Time

ઝાલાવાડ પંથકમાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડી વધતા તાપણા શરૂ થયા


ઝાલાવાડ પંથકમાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડી વધતા તાપણા શરૂ થયા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર વઢવાણ તેમજ સુરેન્દ્રનગર અચાનક શીત લહેરથી લોકો ઠંડીમાં ઠુંઠવાય ત્યારે રણકાંઠા વિસ્તારમાં પણ ઠંડીમાં લોકો ઠુંઠવાય રહ્યા છે. પવનની ગતિ અને ઠંડાબોર પવન ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી શીતલ ઠંડીનો માહોલ થઈ જતા સમગ્ર તાલુકામાં સવારથી લોકો સ્વેટર અને કાન ટોપી પહેરી અને રાત્રિના સમયે તાપણાં સળગાવી ઠંડીથી બચવાની કોશિશ કરતા નજર પડતા હતા.


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.