કોડીનાર તાલુકાના ઘાટવડ આરોગ્ય કેન્દ્રમાં ચેકીંગ 12 ની સામે માત્ર ત્રણ કરમી ફરજ ઉપર સુપરવાઇઝર ચેકીંગ - At This Time

કોડીનાર તાલુકાના ઘાટવડ આરોગ્ય કેન્દ્રમાં ચેકીંગ 12 ની સામે માત્ર ત્રણ કરમી ફરજ ઉપર સુપરવાઇઝર ચેકીંગ


કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે કાર્યરત આરોગ્ય કેન્દ્રમાં ગ્રામ પંચાયત નવ નિયુક્ત ટીમ સુપરવાઇઝર ચેકિંગ હાથ ધર્યું હતું અને બહારના સ્ટાફમાંથી માત્ર ત્રણ જ કરમી હાજર જોવા મળ્યા હતા આ અંગે ઉપસરપંચ નટુભાઈ ઝાલાએ કહ્યું હતું કે બહારના સ્ટાફ છે પરંતુ ફક્ત ત્રણ કરમી હાજર હતા 10,000 ની વસ્તી ધરાવતા આ ગામમાં આરોગ્યની સેવા અહીં મળતી નથી

જ્યારે અલ્તાફભાઈ સાઇલીયા કહ્યું હતું કે સવાર 9.10 થી 5 વાગ્યા સુધી તબિબ હોવા જોઈએ પરંતુ અહીં તો કંઈ અલગ જ જોવા મળી રહ્યું છે અને દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158
7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon