રાજકોટમાં પીડી માલવિયા ફાટક પાસે.માલગાડી આડે પડતું મૂકી પ્રૌઢે મોતને વહાલું કર્યું!
રાજકોટમાં વધી રહેલા આપઘાતના બનાવો ચિંતાજનક છે,ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે, રાજકોટમાં પીડી માલવિયા ફાટક પાસેથી પસાર થઇ રહેલી માલગાડી નીચે જંપલાવી એક પ્રૌઢે જીવનનો અંત આણ્યો હતો.આ ઘટનાને પગલે 108ની ટીમ તુરંત ઘટના સ્થળ દોડી આવી હતી,જોકે પ્રૌઢે મોતને ભેટ્યા હતા,પ્રૌઢના આપઘાતનું કારણ હજુ જાણી શકાયું નથી પોલીસે વધુ તાપસ શરુ કરી છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
