ધન્ય ધરા બોટાદ કાર્યક્રમના સમાપન બાદ ભવ્ય આતશબાજીએ ઝગમગાવ્યું આકાશ

ધન્ય ધરા બોટાદ કાર્યક્રમના સમાપન બાદ ભવ્ય આતશબાજીએ ઝગમગાવ્યું આકાશ

ધન્ય ધરા બોટાદ કાર્યક્રમના સમાપન બાદ ભવ્ય આતશબાજીએ ઝગમગાવ્યું આકાશ

બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમનું સમાપન ભવ્ય આતશબાજી સાથે થયું. બોટાદનું આકાશ અવનવા ફટાકડાની ભવ્ય આતશબાજી વડે દીપી ઉઠ્યું હતું. આતશબાજી જોઈને ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકો રોમાંચિત થયા હતાં.

Report, Nikunj Chauhan
7575863232

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »