કેશોદ યુકે વાછાણી મહિલા કોલેજનું ગૌરવ, મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કેશોદની દીકરી
કેશોદ તાલુકાના સુત્રેજ ગામની વિધાર્થિનીનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં યુ કે વાછાણી મહિલા કોલેજની વિદ્યાર્થીની સુત્રેજા કીર્તિએ સમગ્ર રાજ્યમાં બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર તરીકે પ્રથમ સ્થાન મેળવી માતા પિતા પરિવાર અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આજની યુવા પેઢીને એક નવી દિશા આપવા માટે વિધાર્થિની દ્રારા કરવામાં આવેલા પ્રયાસને લોકોએ આવકારી શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના વરદ હસ્તે રૂ.૧૦૦૦૦૦/- નો પુરસ્કાર શિલ્ડ તેમજ પ્રમાણપત્ર મેળવી પોતાની સાથે કોલેજનું નામ ગૌરવવંતુ કર્યુંછે
રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. ૯૭૨૩૪ ૪૪૯૯૦
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે
