બોટાદ ખાતે બૌદ્ધ સંસ્કૃતિ મુજબ મંગલ ગૃહ પ્રવેશ
(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
તારીખ.૩૦/૦૩/૨૦૨૫ ના રોજ બોટાદ શહેરનાં ગોકુળનગર ખાતે ધર્મેશભાઈ વાઘેલા અને નિર્મળાબેન વાઘેલાના મંગલ ગૃહ પ્રવેશ બૌદ્ધ સંસ્કાર મુજબ કરવામાં આવેલ જેમાં સામંતભાઈ સોલંકી દ્વારા ત્રિશરણ, પંચશીલ, બુદ્ધ વંદના.મંગલ ગાથાઓ સાથે "સંકલ્પ ગૃહ" નો મંગલ ગૃહ પ્રવેશ કરવામા આવેલ તેમજ મહેમાનોને સન્માનિત કરવામાં આવેલ ત્યારબાદ બોટાદ શહેરમાં નવનિર્માણ પામી રહેલા "સમતા બુદ્ધ વિહાર" મા ધર્મેશભાઈ વાઘેલા એ બોધિરાજ બૌદ્ધ વ્યવસ્થાપક પ્રમુખ ને સમતા બુદ્ધ વિહાર ને ધમ્મદાન આપીને દાન પારમિતા પૂર્ણ કરવામા આવેલ આ પ્રસંગે સગાં સ્નેહીજન. મિત્રો.ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
