ભાવનગર વિભાગ ના બરવાળા એકમ ને નવું વાહન ફાળવતા

ભાવનગર વિભાગ ના બરવાળા એકમ ને નવું વાહન ફાળવતા


આજરોજ બરવાળા ડેપો ને નવું વાહન ફાળવતા બરવાળા નગર પાલિકા પ્રમુખ દક્ષા બેન બાવળીયા ઉપ પ્રમુખ ભોલા ભાઈ મોરી પ્રદેશ અધ્યક્ષ તુષારભાઈ ચાવડા એસ ટી સલાહકાર પરેશભાઈ પરમાર ડેપો મેનેજર રામદેવસિંહ ગોહિલ મોરારીદાન ગઢવી tc રાજભા ગોહિલ દ્વારા નવા વાહન ને લીલી ઝંડી આપી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »