તળાજા તાલુકાના સથરા ગામમાં વિશ્વ સિંહ દિવસની મહારેલી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
તળાજા તાલુકાના સથરા ગામમાં વિશ્વ સિંહ દિવસની મહારેલી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સથરા ગામમાં આવેલ શ્રી કેન્દ્રવતી શાળા સથરા દ્વારા 10 ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસ મહારેલીનું ભવ્ય દી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશ્વ સિંહ દિવસ નિમિત રેલીનું સ્કૂલના આચાર્ય પંકજભાઈ રમણા અને સ્કૂલમાં ફરજ બજાવી રહેલા નાગજીભાઈ વાળા કિરીટભાઈ દવે સંજયભાઈ નરેશભાઈ રમેશભાઈ તથા સ્કૂલનો સમગ્ર શિક્ષક અને સ્ટાફગણ ના સમર્થનમાં આ વિશ્વ સિંહ દિવસ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ=ચિરાગ જાની
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.