વલભીપુર તાલુકાના મોણપુર ગામના આર્મીમેન નુ સ્વાગત કરવામાં આવ્યું - At This Time

વલભીપુર તાલુકાના મોણપુર ગામના આર્મીમેન નુ સ્વાગત કરવામાં આવ્યું


વલભીપુર તાલુકાના મોણપુર ગામના ઢાઢોદરા હાર્દિક મુન્નાભાઈ નામના યુવાને આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી આવતા મોણપુર ગામના લોકો દ્વારા ડીજેના તાલ સાથે વાજતે ગાજતે સામૈયા કરવા માં આવ્યા હતા અને ગામના તમામ લોકો આ સન્માનમાં જોડાયા હતા


7016624040
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.