બાવળામાં એક યુવાને સાયકલ પર તેલના ડબ્બો અને ગેસ સીલીડર બાંધીને મતદાન કરવા પહોંચા

બાવળામાં એક યુવાને સાયકલ પર તેલના ડબ્બો અને ગેસ સીલીડર બાંધીને મતદાન કરવા પહોંચા


ગતરોજગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન યોજાયુ છે ત્યારે
અમદાવાદ : સાણંદ વિધાન સભા મત વિસ્તાર બાવળા માં હિતેશ જાદવ નામના વક્તિએ સાયકલ પર તેલ નો ડબો, ગેસનો બાટલો , ડીઝલ પેટ્રોલ ના મોંઘા ભાવ દરસાવી મોંઘવારી ને લઈ સાયકલ પર સવાર થઇ મતદાન કરવા જઈ મતદાન કર્યું
બાવળા માં પણ મતદારો ની લાંબી લયનો લાગી લોકો એ વિકાસ ના મૂળ ને લઈ પણ મતદાન કર્યું

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »