રાજકોટ જિલ્લામાં 21 ઓગસ્ટ સુધી એક ગામમાથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરી કરાશે નહીં - At This Time

રાજકોટ જિલ્લામાં 21 ઓગસ્ટ સુધી એક ગામમાથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરી કરાશે નહીં


હાલમાં રાજકોટ જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. આ રોગ એક પશુના બીજા પશુ સાથેના સંપર્ક દ્વારા કે પશુઓના શરીર પર ચોંટેલી ઈતરડી, માખી, મચ્છર વગેરેથી ફેલાતો હોય છે. આ રોગના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં એક ગામમાંથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરી શકાશે નહીં. આ જાહેરનામું 21 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.